અંબાલાલ પટેલ ની આગાહી : ગુજરાતમાં તારીખે થઈ શકે છે ધોધમાર વરસાદ…

Published on: 8:10 pm, Wed, 9 June 21

ગુજરાત રાજ્યમાં વાવાઝોડું ગયા બાદ હવામાન વિભાગ દ્વારા સતત વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. આગાહી અનુસાર રાજ્યમાં ઘણા વિસ્તારોમાં તો વરસાદ પડ્યો છે. આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 15 જૂન બાદ વરસાદનું આગમન થઇ શકે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશે.

આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યુ કે રાજ્યમાં 9 થી 10 જૂન વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલ નું કેવું છે કે ગુજરાત રાજ્યમાં 28 થી 29 જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થશે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી 11 અને 12 જૂન વચ્ચે વીજળી સાથે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત સાબરકાંઠા, અમદાવાદ, વડોદરા, સુરત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 15 થી 19 જૂન વચ્ચે ભારે પવન સાથે અને વીજળી સાથે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત આ માલ પટેલનું કહેવું છે કે 29 જૂન થી રાજ્યમાં ચોમાસુ સક્રિય થઇ જશે. આ ઉપરાંત 29 જૂન સુધી રાજ્યમાં ચોમાસાનું આગમન થાય છે તેવી શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અંબાલાલ પટેલ ની આગાહી : ગુજરાતમાં તારીખે થઈ શકે છે ધોધમાર વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*