અતી ઘાતક..! રવિવાર બાદ આજે પણ રાજ્યમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી,જાણો વિગતે

ગઈકાલે રવિવારના રોજ ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. છેવાડા ના જિલ્લા છેવાડા ના જિલ્લા કચ્છથી લઈને અરવલ્લી સુધી વરસાદ પડ્યો હતો ત્યારે 15 એપ્રિલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી હતી

અને રાજ્યમાં ગરમી સાથે વરસાદ આજે ઉનાળાની ઋતુમાં પડી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંતો આ સીઝનમાં વરસાદ પડશે કે નહીં તેને લઈને અલગ અલગ આગાહી કરી રહ્યા છે.સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે

અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે તે સાથે બનાસકાંઠા ભરૂચ સુરત ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે પરંતુ આવતીકાલથી વાતાવરણ સૂકું થવા લાગશે જેથી ગરમી વધશે.

કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે અને તેઓએ આજરોજ રાજ્યમાં વરસાદ પડે તેની આગાહી કરી છે. ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

અને આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 17મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*