જાણી લ્યો..! અંબાલાલ કાકા એ હવે ઉતરાયણમાં વરસાદને લઈને કરી મોટી આગાહી, જલ્દીથી જાણો…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં તથા ભારતમાં હવામાન અંગે આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે પોતાના હવામાન પ્રત્યેનો રસ અને ખેડૂતોને મદદ મળે તે માટે તેઓ અનેક આગાહીઓ કરતા હોય છે પરંતુ હાલમાં તેઓ માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ સામાન્ય લોકોને પણ કામમાં લાગે તેવી માહિતીઓ આપતા હોય છે

ત્યારે અંબાલાલ પટેલે ઉત્તરાયણને લઈને હવામાન કેવું રહેશે પવન કેવો રહેશે તે અંગે મહત્વની વાતો કરી છે.ડિસેમ્બર મહિનો હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરૂઆતથી ઠંડીનો થોડો ઘણો ચમકારો જોવા મળ્યો હતો. ઠંડી મોડી શરૂ થયા બાદ હવે આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે

ત્યારે અંબાલાલ ઉતરાયણના દિવસ અંગે આગાહી કરી છે અને તેમાં જણાવી રહ્યા છે કે ઉતરાયણના દિવસે ઠંડી હશે અને મધ્યમ વરસાદ અથવા મધ્યમ પવન પણ રહી શકે પરંતુ પવનની ગતિ વધુ રહેશે અને મકરસંક્રાંતિ પર વાદળો આવવાની પણ શક્યતા છે.પવનની ગતિ અંગે વાત કરતા જણાવ્યું કે ઉતરાયણ દરમિયાન પતંગનું ઘણું મહત્વ ગુજરાતમાં જોવા મળતું હોય છે

.પરંતુ પવનની ગતિમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે તેવી સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેમને અમદાવાદ અને ગાંધીનગરમાં પવનની ગતિ ઉતરાયણના દિવસે 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરી છે સાથે સુરજ શહેરમાં 15 થી 17 કિલોમીટરના પવનની ગતિ રહેશે તેવી તેઓએ સંભાવના વ્યક્ત કરી છે

અને સાથે સાથે વાસી ઉતરાયણ ની વાત કરીને પણ તેમને પવનની ગતિ વધુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ત્યારે આજકાલના પવનના કારણે પતંગ રશિયાઓ ઘણી વખત નિરાશ થવું પડી શકે છે ત્યારે હવામાન અંબાલાલ પટેલ ની આગાહી સાચી પડે છે કે ખોટી તે તો હવે સમય જ બતાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*