ટેકરીવાળા મહાદેવના દર્શન થી ભક્તોના તમામ કષ્ટો થાય છે દૂર, જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે.

308

દરેક લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ-અલગ મંદિરે જતા છે અને અલગ-અલગ મંદિરોમાં અલગ-અલગ ભગવાનની મૂર્તિઓ ની સ્થાપના કરવામાં આવતી હોય છે. પોતાની આસ્થા પ્રમાણે દરેક મંદિરમાં દરેક દર્શનાર્થીઓ દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં ટેકરી વાળા મહાદેવનું મંદિર આવેલું છે.

આ મંદિરમાં ભોળાનાથના ભક્તો દૂરદૂરથી હજારોની સંખ્યામાં આવતા હોય છે અને મહાદેવ બધા ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય છે.આ ભોળાનાથ ના મંદિરમાં આરસના પથ્થરમાંથી શિવલિંગ બનાવવામાં આવી છે એટલે આ મહાદેવના મંદિરમાં શિવજીના દર્શન કરવા અને શિવલિંગ ઉપર જળાભિષેક કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.

અમે મહાદેવના મંદિરમાં શિવલિંગ કરતાં મહાદેવના પો ની મૂર્તિ મોટી છે. એટલા માટે આ ભોળાનાથ ના મંદિર માં લોકો આ પોઠીયા ના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે.ભોળાનાથના દર્શન કરવાથી દરેક લોકોની મનોકામનાઓ પૂરી થતી હોય છે અને આ મંદિરમાં ભક્તો દર્શન કરવાથી તેમના તમામ કષ્ટ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!