અરેરે, આ કળિયુગી પ્રીન્સીપાલે તો હદ વટાવી- વિદ્યાર્થીનીઓને ઘરે લઇ જઈને તેમની સાથે કરતો અશ્લીલ કામ- વિડીયો વાઈરલ

ઉત્તર પ્રદેશના દેવરિયામાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યા બાદ મહિલા ડિગ્રી કોલેજના પ્રિન્સિપલ ઈન્ચાર્જને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ છે ફરિયાદ નોંધી છે. મળતી માહિતી અનુસાર આરોપ છે કે, કોલેજના પ્રિન્સિપલ ઇન્ચાર્જ પોતાના નિવાસસ્થાને છોકરીઓ સાથે ન કરવાનું કરતા હતા.

હાલમાં સમગ્ર ઘટનાને લઇને તપાસ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર મહિલા ડિગ્રી કોલેજના પ્રિન્સિપલ રાજેશ પર આરોપ છે કે, તેઓ કોલેજની છોકરીઓની ફસાવીને તેમના સરકારી નિવાસ સ્થાને બોલાવીને છોકરીઓ સાથે ન કરવાનું કરતા હતા.

એટલું નહીં પરંતુ પ્રિન્સિપલ રાજેશની કારમાં બેઠેલી છોકરીનો વિડીયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળ્યું છે કે, છોકરી પ્રિન્સિપાલના સરકારી ઘરની બહાર નીકળીને પ્રિન્સિપાલની કારમાં બેસે છે. આ સમગ્ર ઘટનાને લઇને પડોશીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

આ સમગ્ર ઘટના સામે આવતા જ પ્રિન્સિપાલને પોતાના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને પ્રિન્સિપલ વિરુદ્ધ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઇને વિડીયો અને આધારે પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આરોપી ઈન્ચાર્જ પ્રિન્સિપલ રાજેશ વિરુદ્ધ આઇપીએસની કલમ 354 અને 166 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*