દવા લેવા આવેલી યુવતી સાથે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કરી છેડતી, વિડીયો જોઈને તમે જ કહો આવા લોકો સાથે શું કરવું જોઈએ…

94

આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર ઘટનાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે. મળતી માહિતી મુજબ હરિયાણાના હિસાર જિલ્લામાં એક શરમજનક ઘટના બની છે. મળતી માહિતી અનુસાર આરોગ્ય કેન્દ્રમાં એક યુવતી દવા લેવા જાય છે.

ત્યારે તેની સાથે છેડતીની ઘટના બને છે. મળતી માહિતી અનુસાર એક એમ્બ્યુલન્સ નો ડ્રાઈવર જવાના બહાને યુવતીને હોસ્પિટલમાં લાવે છે.

યુવતીને હોસ્પિટલમાં લાવ્યા બાદ એમ્બ્યુલન્સ ડ્રાઈવર તેની સાથે વાતચીત કરતી વખતે તેના પર હાથ મૂકે છે.  એમ્બ્યુલન્સ ડ્રાઈવર ની આ હરકત જોઇ ને યુવતી બહાર જવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ એમ્બ્યુલન્સ ડ્રાઈવર રસ્તામાં આડો ઊભો રહી જાય છે. ત્યારબાદ એમ્બ્યુલન્સ ડ્રાઈવર યુવતીને પકડી અને તેની સાથે છેડતી કરે છે.

એમ્બ્યુલન્સ ડ્રાઈવર ની આ હરકત હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો એમ્બ્યુલન્સ ડ્રાઈવર યુવતી સાથે છેડતી કરી ને ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.

એમ્બ્યુલન્સ ડ્રાઈવર નું નામ વિજેન્દ્ર છે. આ સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ તંત્રે યુવક સામે ફરિયાદ નોંધાવી છે. એમ્બ્યુલન્સ ડ્રાઈવરનો છેડતીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો એમ્બ્યુલન્સ ડ્રાઈવર ને જોખી જોખીને આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!