બંગાળમાં મતદાન બાદ અમિત શાહે કર્યો એવો દાવો કે ગુસ્સે ભરાયા મમતા દીદી.

115

બંગાળ માં પહેલા તબક્કાની ચૂંટણીમાં ભાજપ 26 બેઠકો જીતશે તેવા અમિત શાહ ના દાવાની ઠેકડી ઉડાવતા સીએમ મમતા બેનરજીએ જણાવ્યું કે 26 શું કરવા 30 કહોને?બંગાળ માં પહેલા તબક્કા ના મતદાન બાદ અમિત શાહે 26 બેઠકો ની જીતનો દાવો કર્યો છે.

મમતા બેનરજીએ અમિત શાહ ના આ દાવાની મજાક ઉડાવતા જણાવ્યું કે શું અમિત શાહ ઇવીએમ માં જઈને આવ્યા છે કે તેમને આટલી બેઠકો જીતવાની ખબર પડે.અમિત શાહ નું નામ લીધા વગર.

મમતા બેનરજીએ જણાવ્યું કે એક નેતાએ કહ્યું છે કે ભાજપ 30 માંથી 26 બેઠકો જીતશે.મમતાએ કટાક્ષ કર્યો કે તેમણે 30 નો દાવો કેમ ન કર્યા?

પરિણામ આવ્યા વગર અમિત શાહ આટલી બેઠક જીતનો દાવો કેવી રીતે કરી શકે.મમતાએ આગળ કહ્યુ કે શું અમિત શાહ આટલી બેઠક જીતનો દાવો કેવી રીતે કરી શકે.

મમતાએ આગળ કહ્યુ કે શું અમિત શાહ ઇવીએમ માં જઈને જોઈ આવ્યા છે.અમે કોઈ આગાહી કરવા માંગતા નથી તેવું કહેતા.

મમતાએ જણાવ્યું કે જનતા નો ચુકાદો મતગણતરી બાદ સ્પષ્ટ બનશે.84 ટકા મતદાન થયું હોવાથી સારું અનુમાન છે કે લોકો અમને વોટ આપ્યા છે.

મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળ માં જીત ટીએમસી ની જ થશે.બંગાળ માં બહાર ના લોકો શાસન કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જૂરૉકઝ,” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!