સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એવો રિપોર્ટ સામે આવ્યા કે, અરવિંદ કેજરીવાલ…

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ઘણા વિવાદો ઊભા થયા હતા. ત્યારે મોટા મોટા શહેરોમાં લોકો ઓક્સિજન માટે લડી રહ્યા હતા. અને મોટાભાગની હોસ્પિટલો માં ઓક્સિજન ની અછત સર્જાઇ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઓડિટ ટીમ બનાવવામાં આવી હતી.

આ ટીમ દ્વારા એક રિપોર્ટ રજૂ કરાયો છે. રિપોર્ટમાં દિલ્હી સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં ઓક્સિજનના અભાવના કારણે સંકટ ના આ દાવાને લઈને સવાલો ઉભા કર્યા છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ દિલ્હી સરકાર દ્વારા 1200 મેટ્રિક ટન વજનની માંગને લઇને હલ્લો મચાવ્યો હતો. ત્યારે દિલ્હીમાં માત્ર 300 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી સરકારના આ માંગના કારણે 12 રાજ્યોમાં ઓક્સિજનની અછત ઊભી થઈ હતી. દિલ્હીમાં જરૂરિયાત કરતાં પણ વધારે ઓક્સિજન મોકલવામાં આવ્યો તેથી અન્ય રાજ્યમાં ઓક્સિજનની અસર ઉભી થઈ હતી.

મળતી માહિતી મુજબ દિલ્હી સરકારે 1140mt ઓક્સીજનની જરૂરિયાત એ બતાવી હતી પરંતુ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા કલેક્શન કરવામાં આવ્યું ત્યારે 209mt કનેક્શન પહોંચ્યા.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ચંદ્ર ચુડા અને શાહની બેચે ૧૨ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી અને આ મામલે કાર્યવાહી કરવાનું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*