છૂટાછેડા બાદ હાર્દિક પંડ્યા વગર નતાશાએ પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો, જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા ના છૂટાછેડા ના સમાચાર પોતાના દરેક ચાહકો માટે ખૂબ જ ખરાબ સાબિત થયા હતા. આ બાદ હાર્દિક અને નતાશા ને લઈ અનેક સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ કપલે ચાર વાર લગ્ન કર્યા છતાં પણ અંતે 2024 માં છુટાછેડા લીધા હતા.

પરંતુ આપ સૌ લોકો જાણતા હશો કે છૂટાછેડા બાદ નતાશા પોતાના પુત્ર સાથે સર્બિયા માં જોવા મળી હતી. આબાદ અવારનવાર અનેક તસવીરો અને સ્ટોરી સોશિયલ મીડિયામાં નતાશા શેર કરતી હોય છે જેમાં તે ઘણીવાર બાળક સાથે રમતા તો ઘણીવાર અનેક અપડેટ શેર કરતી હોય છે.