ધારી બેઠક પર કોંગ્રેસની હાર બાદ પરેશ ધાનાણીના રાજીનામાને લઈને આ દિગ્ગજ નેતાએ કરી માંગ,જાણો સમગ્ર મામલો

496

ગુજરાત રાજ્યની આઠ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે ત્યારે હાલ તમામ બેઠક પર ભાજપ આગળ છે. આ પેટા ચૂંટણીમાં તમામ લોકોની નજર ધારી બેઠક પર હતી કારણકે 2012 બાદ ભાજપ આ બેઠક જીતી શક્યું ન હતું પરંતુ હાલ ધારી બેઠક પર ભાજપે પોતાનો કેસરિયો લહેરાવી દીધો છે.અમરેલીના સાંસદ ધારી બેઠક પર કમળને ખીલતું જોઈને પરેશ ધાનાણીના રાજીનામાની માંગ ને લઇને.

એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે પરેશ ધાનાણીએ હવે રાજીનામું આપી દેવું જોઇએ. તેમને ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા. રાજ્યમાં પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એક પ્રેસ કોન્ફરન્સમાં કહું કે, રૂપાણી સરકારએ સરકારમાં ખૂબ લોક ઉપયોગી જાહેરાત કરી

અને એના દ્વારા લોકોના મન જીત્યા અને જીતવા માટેના વાતાવરણનું નિર્માણ કર્યું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહ સાહેબ અને.

વિજય રૂપાણી સાહેબ અને સરકારનો આભાર માનું છું. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!