દરેક માતા-પિતા તેમના બાળકોના સારામાં સારા ભવિષ્ય માટે ખૂબ જ મહેનત કરતા હોય છે અને અમુક વખતે તો રાત દિવસ મહેનત પછી પણ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ને આવા મિત્રો ઘણા બધા પરિવારો છે જેઓને એક સમયનું ખાવામાં પણ ફાફા પડતા હોય છે.
ત્યારે આપણી વચ્ચે પણ એવા ઘણા બધા પરિવાર હશે કે જેઓ નું જીવન ખૂબ જ સંઘર્ષ વાળુ છે. આજે આપણે આ પરિવાર વિશે જાણીએ જેમાં માતા દીકરો અને દીકરી રહે છે અને આ બહેનું નામ અસ્મિતાબેન છે અને તેઓ ભાડાના મકાનમાં રહે છે અને અસ્મિતાબેનના પતિને કોરોના થયો હતો.
અને તેમાં તેમનું દુઃખદ મૃત્યુ થયું છે અને જેથી તેમને પાસે આજે પરિવારની બધી જ જવાબદારીઓ આવી ગઈ છે અને તેઓએ આ જવાબદારી ઉપાડી લીધી છે અને આ બેન પહેલા 100 જણા ને ટિફિન બનાવીને ખવડાવતા હતા. કોરોના આવ્યા બાદ તેમના પતિનું મૃત્યુ થઈ ગયું.
અને પછી તેમનું આ કામ બંધ થઈ ગયું અને તેઓએ સ્ટોન લગાડવાનું કામ ચાલુ કર્યું પછી હાલમાં ચાલતી મંદીના લીધે તેમની પાસે કોઈ કામ જ નહોતું અને હાલમાં સાડીઓને માં દીકરો સ્ટોન લગાવે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. આ માતાને તેમના બાળકોને ભણાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે
અને આ ચાર લોકો પરિવારના મોભીના હોવાથી રોજે રોજ તેમને યાદ કરીને રડે છે અને તેમને જે વખતે સમસ્યા ઊભી થાય તે વખતે તેઓને સંબંધીઓ મદદ કરે છે અને મિત્રો જો તમારા પરિવારને મદદ કરવી હોય તો તમે 7600 900 300 નંબર પર કોલ કરીને તમારાથી બનતી મદદ કરી શકો છો..
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment