કહેવાય છે કે આખો પરિવાર ઘરના મોભી પર ચાલતો હોય છે. એવામાં જ્યારે ઘણા એવા પરિવારોમાં ઘરના મોભીનો જ મૃત્યુ થઈ જતાં પરિવાર વેરવિખેર થઈ જાય છે અને મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. એવામાં ઘણીવાર સાંભળ્યું હશે કે ઘણા પરિવારમાં તો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારબાદ એ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને રડતા રડતા દિવસો કાઢવા પડતા હોય છે.
ઘણા એવા લોકો છે કે જેમને પોતાનો જીવન જીવવા માટે દરેક નાની મોટી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. એવામાં જ આજે આપણે એક પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં આખા પરિવારની જવાબદારી મહિલા પર આવી ગઈ છે. એવામાં કહીશ તો જ્યારે પણ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનો મૃત્યુ થઈ જાય છે ત્યારબાદ પરિવારના બીજા લોકોને જીવન જીવવું મુશ્કેલ બની જતું હોય છે. એવું જ આ મહિલા જોડે થયું છે.
આ મહિલા વિશે વિસ્તૃતમાં વાત કરીશ તો અસ્મિતાબેન નામની મહિલા કે જેમના પતિનું કેન્સરના કારણે મૃત્યુ થઈ જતાં આજે આખા પરિવારની જવાબદારી તેમના પર આવી પહોંચી છે. અસ્મિતાબેન ને બે નાના બાળકો છે અને તેમને પોતે મહેનત કરીને બાળકોને ભણાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આજે પોતાનો પરિવારનો ગુજરાન ચલાવવા માટે સ્ટોન લગાડવાનું કામ કરી રહ્યા છે.
આજે આ મહિલાના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી બની ગઈ છે. એટલું જ નહીં પરંતુ જ્યારે તેમના પતિ બીમાર હતા ત્યારે તેમની સારવાર માટે ઘણા એવા ઉછીના પૈસા પણ લીધા હતા. તેમ છતાં તેઓ લાંબુ જીવી શક્યા નહીં અને મૃત્યુ પામ્યા. ત્યારબાદ ઘરની બધી જ જવાબદારી આ મહિલાએ ઉપાડી લીધી હતી અને આજે આ અસ્મિતાબેન તેમના બંને બાળકોને માતા અને પિતા બંનેનો પ્રેમ આપી રહ્યા છે.
જ્યારે તેમના પતિ બીમાર હતા ત્યારે તેમની સારવાર કરવા માટે ઘણા બધા લોકો પાસેથી પૈસા પણ લીધા હતા અને આજે તેઓ પોતે જ મહેનત કરીને તેમના બાળકોને મોટા કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ દિવસ રાત એક કરી પોતાનું ગુચરણ ચલાવવા માટે કામ કરવા મજબૂર બન્યા છે, ત્યારે કહેવાય છે કે ઘણા એવા લોકોનું જીવન એવું હોય છે.
કે તેઓ આખો જીવન માત્ર સુખમાંથી પસાર થઈ જતું હોય છે. તો કેટલાય લોકોનું જીવન એવું હોય છે કે તેમના જીવનમાં ક્યારેય સુખ નામની વસ્તુ આવતી જ નથી. આવું જ કંઈક અસ્મિતાબેન સાથે થયું છે જેમના જીવનમાં ક્યારેય સુખ આવ્યું જ નથી. આવા ગરીબ લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો- 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment