પેટા ચૂંટણીના માહોલ વચ્ચે રૂપાણી વિરુદ્ધ કોંગ્રેસે ફરિયાદ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપી મહત્વની પ્રતિક્રિયા, કહ્યું કે…

Published on: 5:00 pm, Sat, 24 October 20

જૂનાગઢમાં મુખ્યમંત્રી રૂપાણી ની કોલર ટ્યુન વિવાદ મુદ્દે પ્રતિક્રિયા આપી અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે કોલર ટ્યુન કોરોનાની મહામારી માં જાણ જાગૃતિ અંગેની માહિતી છે.તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં હારી ગઈ હોવાથી આ પ્રકારે ખોટો મુદ્દો બનાવે છે.મહત્વની વાત એ છે કે કોલ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી ના અવાજમાં રેકોર્ડ થયેલી કોલર ટ્યુન વાગી રહી છે.

ત્યારે કોંગ્રેસે આ મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી મુખ્યમંત્રી રૂપાણી તેમજ ટેલિકોમ કંપનીઓ સામે પગલા લેવાની માંગ કરી છે.આ વિવાદ સર્જાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં હાર ભાળી ગઈ હોવાથી આ પ્રકારના ખોટા મુર્દા બનાવી રહી છે.

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ એકબીજાને નીચે પાડવા નવા નવા મુદ્દા ઉશ્કેરે છે. અને બંને ગુજરાતની આવનાર પેટાચૂંટણીમાં જીતવા માટે.એકબીજાઉપર ખોટા આરોપ અને.

ખોટા મુદ્દા બનાવીને સામેવાળા પક્ષ અને નીચે પાડવા માંગે છે. આ બધા મુદ્દા ઉઠાવીને જનતાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!