આટલા મહિના બાદ મિત્રો આજે થયું સસ્તું સોનુ, જાણો આજનો લેટેસ્ટ ભાવ.

108

દેશમાં એક તરફ કોરોના કેસ વધી રહી છે જ્યારે બીજી તરફ ચાર દિવસથી સોનાના કિંમત સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 0.4 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

અને ચાંદીના ભાવમાં 0.3 ટકાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં પાંચ હજાર સુધી નીચે આવી ગયો છે.2020 માં ઓગસ્ટ મહિનામાં સોનાનો ભાવ ૫૭ હજાર રૂપિયા થયો હતો. બે સૌથી વધારે ભાવ હતો.

ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૧૨ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.આજનો સોનાનો ભાવ 44538 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘટાડો 0.4% જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1704 ડોલર છે.

2021 ના સોનાના ભાવમાં 13000 ઘટાડો જોવા મળ્યો છે.સોનાના ભાવમાં ઘટાડાનું કારણ દેશમાં સતત પૂર્ણ થતા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દુનિયાભરમાં કોરોના અભિયાન ગતિ પકડી રહ્યું છે.

લોકો વિચારી રહ્યા છે કે જેના કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.દેશમાં કરવાનું હોય તો આમ જ રહેશે તો તો લાંબા સમય સુધી ઘટાડો જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!