ગુજરાતમાં ચાર શહેરમાં નાઈટ કર્ફ્યુ બાદ આ શહેરમાં લગ્ન યોજવામાં થયો વધારો, જાણો દરરોજના કેટલા લગ્ન થાય છે?

154

ગુજરાતમાં દિવાળી બાદ સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હતો તે માટે સરકારે સુરત, વડોદરા, અમદાવાદ, અને રાજકોટમાં સરકારે નાઈટ કર્ફ્યૂ લગાવ્યો હતો. અને લગ્ન યોજવામાં ગુજરાત સરકારે 100 લોકોને આમંત્રિત કરવાની પરમિશન આપી હતી. અને રાત્રે 9 વાગ્યા પછી લગ્ન યોજના ની પરમિશન સરકાર નથી આપતુ. જો સરકાર ની આગાહી લાઈટ નો ભંગ થશે તો દંડ પાત્ર રકમ ભોગવવી પડશે.

આવામાં ગુજરાતમાં આ ચાર શહેરમાં નાઈટ કર બાદ લોકો લગ્ન ધૂમધામથી લગ્ન ન કરી શકતા. ગુજરાતની પ્રજાએ દમણ શહેરમાં લગ્ન યોજવાનું પ્રમાણમાં વધારો કર્યો. આના કારણે દમણમાં આવેલ હોટલ અને રેસ્ટોરન્ટ ના લોકોને ખૂબ જ મોટો ફાયદો થાય છે. અને સરકારના કહેવા મુજબ દમણ શહેરના રેસ્ટોરન્ટ અને હોટલમાં.

આશરે દરરોજના 15 લગ્ન યોજવાની આંકડો મળ્યો છે.અને આ લગ્નના મોટાભાગના બુકિંગ રાજ્યમાં જે શહેરમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધારે છે તે શહેરના લોકો દમણમાં લગ્ન યોજવાનો પ્રમાણ વધાર્યું છે.

દમણમાં 12 થી 15 તારીખ સુધીના લગ્નનું બુકિંગ મોટાભાગનું બુકિંગ સુરત ના રહેવાસીઓએ કરાવ્યું છે. નાઈટ કરફી ના કારણે લગ્નના યોજાતા દમણમાં લગ્નનુ પ્રમાણ વધ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!