આપણે સૌ જાણીએ જ છીએ કે ગુજરાતમાં સમાજસેવક એવા પોપટભાઈ આહીર લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. તેમના લગ્નના ઘણા ફોટા અને વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. પોપટભાઈ આહીરના લગ્ન પાયલબેન આહીર સાથે થયા છે.
View this post on Instagram
લગ્ન બાદ પોપટભાઈ આહીર અને તેમના ધર્મ પત્ની વિદેશના પ્રવાસે જતા રહ્યા હતા. જેના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોપટભાઈ આહીર પોતાના ધર્મપત્ની સાથે ઇન્ડોનેશિયાના બાલીમાં હનીમૂન બનાવવા માટે ગયા છે.
View this post on Instagram
તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ જ છીએ કે પોપટભાઈ આહીર હંમેશા પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં જ રહે છે. અત્યાર સુધીમાં ઘણા ગરીબ લોકોના પોપટભાઈ આહીરે જીવન બદલી નાખ્યા છે.
View this post on Instagram
ઉપરાંત પોપટભાઈ આહીર સોશિયલ મીડિયા આશ્રમ પણ બનાવી રહ્યા છે અને તેનું કામકાજ પણ ચાલુ છે. તેમના આ કામના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને પોપટભાઈ આહીરને સપોર્ટ પણ આપી રહ્યા છે.
View this post on Instagram
પોપટભાઈ આહીરની હનીમૂનની તસવીરો જોઈને ચાહકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલી તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે બાલીનો નજારો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ હાલમાં તો બાલીનો ખૂબ જ સારો એવો ક્રેઝ હશે અને દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં મુલાકાતે આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment