ખજૂર ભાઈ બાદ હવે પોપટભાઈ આહીર પણ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે… જુઓ તેમના લગ્નની એક અનોખી પ્રથાનો વિડીયો…

મિત્રો ખજૂર ભાઈની જેમ સેવાકીય કામ કરીને લાખો ગુજરાતીઓનું દિલ જીતના પોપટભાઈ આહીરને તો તમે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. પોપટભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયામાં રહે છે.

અત્યાર સુધીમાં તેમને સેકડો લોકોના જીવન સુધારી નાખ્યા છે. પોપટભાઈ લાખો ગુજરાતીઓના દિલમાં વસે છે. ત્યારે હવે ખજૂરભાઈની જેમ પોપટભાઈ પણ હવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

પોપટભાઈ આહિરે પોતાના facebook એકાઉન્ટ પર પોતાના લગ્નની વાના પ્રથાનો વિડીયો શેર કર્યો છે. મિત્રો વાના પ્રથામાં પોપટભાઈ આહીર પોતાના મામાના ઘરે વાના ખાવા જાય છે. મિત્રો વાના પ્રથાએ ઘણા સમય પહેલાની છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પોપટભાઈ તેમના મામાના ઘરે છે અને અહીં તેમને મામાનું પરિવાર પોતાના હાથેથી જમાડે છે.

મિત્રો વાના પ્રથાને પ્રાહો પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જુના જમાનામાં રાજા રજવાડાઓમાં રાજા જે પોશાક પહેરતા તે પોશાક પોપટભાઈને પહેરાવવામાં આવ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પોપટભાઈ ઘોડા પર સવાર થઈને ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. ઉપરાંત ઘરના પરિવારના સભ્યો પણ મન મૂકીને ડાન્સ કરી રહ્યા છે. મિત્રો પોપટભાઈ આહીર હવે ટૂંક જ સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જશે.

વાયરલ થયેલું આ વિડીયો જોઈને લોકો અત્યારથી જ તેમને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે. પોપટ ભાઈના સાચા નામની વાત કરીએ તો તેમનું સાચું નામ રજનીભાઈ છે. પરંતુ આજે આખા ગુજરાતમાં તેઓ પોપટભાઈ ના નામે ઓળખાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*