મિત્રો તમે બધા સુરતની tiktok સ્ટાર કીર્તિ પટેલ લેતો જરૂર ઓળખતા હશો. હંમેશા વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલ થોડા દિવસો પહેલા એક વિવાદમાં આવી હતી. જેમાં કીર્તિ પટેલ રસ્તાની વચ્ચોવચ પોલીસ સાથે માથાકૂટ કરતી જોવા મળી હતી અને જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો.
ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને જૂનાગઢમાં કીર્તિ પટેલ અને તેમના સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે બે કાર પણ જપ્ત કરી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને ભેસાણના યુવક જમન ભાયાણીને ધમકીઓ આપી હતી.
ત્યારબાદ કીર્તિ પટેલ પોતાના સાથીદારો સાથે જમણ ભાયાણી સાથે માથાકૂટ કરવા જૂનાગઢના ભેસાણ પહોંચી હતી. મોટી માથાકૂટ થાય તે પહેલા ભેસાણ પોલીસે કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરી લીધી હતી. ત્યારે હાલમાં ફરી એક વખત સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલનો એક નવો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં કીર્તિ પટેલ કહેતી જોવા મળી રહી છે કે, જય માતાજી મિત્રો મારી શું મેટર ચાલુ છે એ તો હકીકતમાં કોઈને ખબર જ નથી. ભેસાણ ગામમાં એવી વાતો ચાલી રહી છે કે, પટેલ સમાજ ની દીકરી કીર્તિ પટેલ ગાળો બોલતી હતી એટલે જમાના ભાયાણીએ એને રોકી હતી.
તેથી કીર્તિ પટેલ ભેસાણ ગામમાં જમન ભાયાણી સાથે ઝઘડો કરવા આવી રહી છે. કીર્તિ પટેલે કહ્યું આ તો કોઈ પ્રશ્ન જ નથી પરંતુ જો એને મને કહ્યું પણ હોત તો હું પટેલ સમાજનો દીકરો સમજીને એની વાત માની પણ લવ એ હકીકત છે કે જમાને ભાયાણી એવું કહી રહ્યો છે કે, દારૂની મહેફિલમાં હું આ કીર્તિ પટેલને 2500 રૂપિયામાં બે રાત દેવ લઈ ગયેલો હતો.
View this post on Instagram
કીર્તિ પટેલનું કહેવું છે કે જમાને ભાયાણીની આવી નિમ્ન કક્ષાની વાતોના કારણે તે ભેસાણ ગામ પહોંચી હતી. વીડિયોમાં તે બીજું ઘણું બધું પણ કહે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment