મુકેશ અંબાણીની ફરમાઈશ પર આદિત્ય ગઢવીએ નીતા અંબાણી માટે ગાયુ આ ખાસ ગુજરાતી ગીત, જુઓ વિડિયો

આપણે બધા જાણીએ પણ છીએ કે આદિત્ય ગઢવી હાલમાં ગુજરાતી સંગીતને ખૂબ જ આગળ લઈ જઈ રહ્યા છે અને તેમનો ચાહક વર્ગ પણ ખૂબ જ મોટો બની રહ્યો છે. આદિત્ય ગઢવી એ મુંબઈ ખાતે નીતા અંબાણી કલ્ચર સેન્ટર ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં

ગુજરાતી લોકસંગીતની રમઝટ બોલાવીને બધા જ મહેમાનોનું અને ખાસ કરીને મુકેશભાઈ અને નીતાબેન નું દિલ જીતી લીધું હતું.આદિત્ય ગઢવીએ સોસાયલ મીડિયામાં જણાવ્યું કે મુકેશભાઈ આમ તો સામાન્ય રીતે ઓછા કાર્યક્રમમાં જાય છે અને મુકેશભાઈ તેમની પત્ની નીતાબેન માટે ગીત પણ ગવડાવ્યું હતું

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

અને આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આપને જણાવી દઈએ કે મુકેશભાઈ અંબાણી તેમની પત્ની નીતા અંબાણીને ખૂબ જ પ્રેમ કરે છે.આદિત્ય ગઢવી સ્ટેજ પર કહ્યું કે આ ગીત મુકેશભાઈ અંબાણી તરફથી

ગીતાબેન અંબાણીને ડેડીકેટ થઈ રહ્યું છે. તારી આંખનો અફીણી તારા બોલ નો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આ ગીત ગાયને ખરેખર તમામ લોકોને આદિત્ય ગઢવી એ ખુશ કરી દીધા હતા અને નીતાબેન અંબાણીને મુકેશભાઈ અંબાણીએ આદિત્ય ગઢવીના ખૂબ જ વખાણ પણ કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*