હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના આ વિસ્તારમાં પડી શકે છે ધોધમાર વરસાદ, જાણો વિગતો.

111

દેશમાં હવામાન વિભાગની આગાહી મુજબ અલગ-અલગ રાજ્યોમાં વરસાદ પડયો છે તેમાં મુંબઈ શહેરમાં ખૂબ જ જબરદસ્ત વરસાદ પડ્યો અને શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ભારતમાં હવે ચોમાસાનું આગમન ટૂંક સમયમાં થઈ શકે છે.

કારણ કે મોન્સુન મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. આજે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાઇ ગયું છે અને વરસાદી માહોલ જામી ગયો છે.

મુંબઈમાં વરસાદ પડતા હવામાન આગાહી કરી કે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં એક દિવસ પહેલાં ચોમાસું આવી શકે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 11 થી 12 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદના આગમન થાય છે. આ ઉપરાંત આગાહી કરી છે કે મહારાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે.

આજથી 12 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચમાં હળવાશ પડતો વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતના વરસાદનું આગમન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો થી શરૂ થાય તેવી સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!+