હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે.

Published on: 6:40 pm, Mon, 12 July 21

ગુજરાત રાજ્યમાં વરસાદી વિરામ બાદ હવે જબરદસ્ત ધડાકો બોલાવ્યો છે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સવારથી વરસાદી માહોલ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

ઉપરાંત હવામાન હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ, જુનાગઢ, અમરેલી ગીર-સોમનાથ વગેરેમાં 30 થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે.

ઉપરાંત હવામાન વિભાગના કહેવા મુજબ વેરાવળ બાદ અમરોલીના જાફરાબાદમાં પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ કલાક ભારે તોફાની પવન સાથે વરસાદની આગાહી છે. ઉપરાંત દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ઉપરાંત દરિયાકિનારે માછીમારોની સલામતી માટે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ભારે પવન સાથે આગામી પાંચ દિવસમાં વરસાદની આગાહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે."

Leave a comment

Your email address will not be published.


*