‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને અમેરિકાના કોંસુલેટ જનરલ, મુંબઈ માઈક હેંકી સાથે મુલાકાત કરવાનો સુવર્ણ અવસર મળ્યો: આપ

Published on: 7:04 pm, Wed, 21 September 22

આમ આદમી પાર્ટી હમેશા જનતા માટે જે કાર્ય કર્યું છે જનતાને દરેક દરેક મુદ્દા સરકાર સામે ઉઠાવીને જનતાને સુવિધાઓ અપાવવા માટે આમ આદમી પાર્ટી હંમેશા આગળ રહી છે. દિલ્હી અને પંજાબ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. લોકો આમ આદમી પાર્ટીના સેવાકીય કાર્ય જોઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ ઉપર ગુજરાતના લોકો વિશ્વાસ કરી રહ્યા છે. ત્યારે આજથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા બસ હવે પરિવર્તન જોઈએ યાત્રા દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનોજ સિસોદિયા દ્વારા આરંભ કરવામાં આવી છે.

આજરોજ, અમેરિકાના કોંસુલેટ જનરલ, મુંબઈ માઈક હેંકી સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને મુલાકાત કરવાનો સુવર્ણ અવસર મળ્યો.

આ સુવર્ણ અવસર પર આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાણી ગુજરાતનું ભવિષ્ય સુધારવા અને ગુજરાતને એક વ્યવસ્થિત વિઝન આપવા માટે ગુજરાતની રાજનીતિ, અર્થ વ્યવસ્થા અને ગુજરાત માટેના આમ આદમી પાર્ટીના વિઝન મિશન બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને અમેરિકાના કોંસુલેટ જનરલ, મુંબઈ માઈક હેંકી સાથે મુલાકાત કર્યાની ઘણી ખુશી અને ગર્વ છે. તેઓ ખુદને ભાગ્યશાળી સમજે છે કે વિશ્વ સ્તરે સમૃદ્ધિ પ્રાપ્ત કરેલ અમેરિકા જેવા દેશના કોંસુલેટ જનરલ સાથે મળીને તેમને જનતાના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન મળ્યું છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને અમેરિકાના કોંસુલેટ જનરલ, મુંબઈ માઈક હેંકી સાથે મુલાકાત કર્યાની ઘણી ખુશી અને ગર્વ છે. તેઓ ખુદને ભાગ્યશાળી સમજે છે કે વિશ્વ સ્તરે સમૃદ્ધિ પ્રાપ્ત કરેલ અમેરિકા જેવા દેશના કોંસુલેટ જનરલ સાથે મળીને તેમને જનતાના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને અમેરિકાના કોંસુલેટ જનરલ, મુંબઈ માઈક હેંકી સાથે મુલાકાત કરવાનો સુવર્ણ અવસર મળ્યો: આપ"

Leave a comment

Your email address will not be published.


*