ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું આપ નું ગેરંટી કાર્ડ.

185

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાટીએ પોતાના ઉમેદવારોને ઉતારીને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેનું નામ ગેરંટી કાર્ડ રાખવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ આમ આદમી પાર્ટી પણ મહા નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.

જેના માટે ગોપાલ ઇટાલિયા એ પત્રકાર પરિષદ યોજી હતી અને તેઓએ કહ્યું કે, પ્રતિવર્ષે પ્રભારી નિમણુક પણ કરવામાં આવી છે.ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉતર્યા છે.

ગઈકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. રાજકીય પાર્ટીઓ પણ પોતાના ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહી છે.

સુરત મહાનગરપાલિકા 27 બેઠક સાથે ગુજરાત એન્ટ્રી કરનારી આમ આદમી પાર્ટીએ હવે ગાંધીનગર પહોંચી ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતારી ચૂંટણી ઢઢેરો જાહેર કર્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉતર્યા છે. ગઈકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.

રાજકીય પાર્ટીઓ પણ પોતાના ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહી છે. સુરત મહાનગરપાલિકા 27 બેઠક સાથે ગુજરાત એન્ટ્રી કરનારી આમ આદમી પાર્ટીએ હવે ગાંધીનગર પહોંચી ગઈ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતારી ચૂંટણી ઢઢેરો જાહેર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!