નશાની હાલતમાં એક યુવતી જાહેરમાં આર્મીની જીપ્સી કાર સાથે કરે છે એવું કે – જુઓ વિડિયો

100

મધ્યપ્રદેશની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેર માં નશાની હાલતમાં દિલ્હીની એક મોડલ રસ્તા પર જાહેરમાં હંગામો કરે છે. મોડલ નશાની હાલતમાં રસ્તા પર ઉભા રહેલા વ્યક્તિઓને પણ પરેશાન કરે છે.

આટલું જ નહીં પરંતુ રોડ પર નીકળેલી આર્મી ની જીપ્સી કાર ને પણ રોકે છે. ઉપરાંત યુવતી નશાની હાલતમાં જીપ્સી કારના બોનેટ પર લાત લગાવે છે. આ ઉપરાંત નશાની હાલતમાં યુવતીએ જીપ્સી કાર ની હેડ લાઇટ ને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

ક્યારે યુવતી નશાની હાલતમાં આસપાસના લોકોને જોખી જોખીને આપી રહ્યો હોય છે અને જ્યારે જવાના યુવતીને રોકવાનો પ્રયત્ન કરે છે ત્યારે જવાનને પણ ધક્કો લગાવે છે.

ઉપરાંત આ સમગ્ર ઘટનાનો વિડિયો બનાવનાર લોકોને પણ યુવતી જોખી જોખીને આપી રહી છે. આ સમગ્ર ઘટના બને ત્યારે પોલીસ કે મહિલા પોલીસ ઘટનાસ્થળે હાજર હોતા નથી ત્યારબાદ મહિલા પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવે છે..

અને મહિલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવે. ત્યારબાદ મહિલા પોલીસ યુવતીને પોતાની કસ્ટડીમાં લઇ લે છે અને પોલીસ યુવતીને મેડિકલ કરાવવા લઈ જાય છે. ઉપરાંત આ યુવતીને છોડાવવા માટે બે યુવતીઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના બુધવારના રોજ રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી મુજબ યુવતી 22 વર્ષની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!