સોફ્ટવેર એન્જિનિયર યુવક મિત્રો સાથે કુંડમાં નાહવા ગયો, ત્યારે બન્યું કંઈક એવું કે – મિત્રોની નજર સામે સોફ્ટવેર એન્જિનિયરનું કરુણ મૃત્યુ…

Published on: 4:11 pm, Mon, 1 August 22

હાલમાં બનેલી એક દુઃખદ એક ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ પિકનિક માટે ગયેલા સોફ્ટવેર એન્જિનિયર તેના મિત્રોની નજર સામે જ ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.

મળતી માહિતી અનુસાર સોફ્ટવેર એન્જિનિયર પોતાના મિત્રો સાથે સ્નાન કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન ઊંડા પાણીમાં ઉતરી જવાના કારણે સોફ્ટવેર એન્જિનિયરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ઈન્દોર નજીક ખુદાઈલ વિસ્તારમાં બની હતી. આ ઘટના રવિવારના રોજ સાંજના સમયે બની હતી.

ઘટનામાં 22 વર્ષે અમન નામના યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અમન તેના પાંચ મિત્રો સાથે ગોદિયા કુંડમાં સ્નાન કરવા માટે ગયો હતો. આ દરમિયાન સ્નાન કરતી વખતે અમન ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો તેથી તે પાણીમાં ડૂબા લાગ્યો હતો. આ ઘટના બનતા જો તેના મિત્રોએ અમનને બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તેઓ અમનને બચાવી શક્યા નહીં.

આ ઘટનાની જાણ થતા પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ તેઓએ પાણીમાં અમનની શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત્રે અમનનું મૃતદેહ પાણીમાંથી મળી આવ્યું હતું. અમન ઇન્દોરની એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો.

અમનના મૃત્યુના સમાચાર સાંભળીને તેના માતા પિતા ધ્રુસકે અને ધ્રુસકે રડી પડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અમનના મિત્રોની પૂછપરછ શરૂ કરી હતી. અમનના મિત્રોએ જણાવ્યું કે, તેઓ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અહીં પહોંચ્યા હતા. ભારે વરસાદના કારણે કુંડમાં ખૂબ જ વધારે પાણી ભરાઈ ગયું હતું.

તમામ મિત્રોને આવવા માટે કુંડમાં પડ્યા હતા. ત્યારે ન હતી વખતે અમન થોડોક ઊંડાણ વાળા વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. જેના કારણે તે અચાનક પાણીમાં ડૂબા લાગ્યો હતો. તેના મિત્રોએ તેને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે અમને બચાવી શક્યા નહીં. પાણીમાં ડૂબી જવાના કારણે અમનનું મૃત્યુ થયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સોફ્ટવેર એન્જિનિયર યુવક મિત્રો સાથે કુંડમાં નાહવા ગયો, ત્યારે બન્યું કંઈક એવું કે – મિત્રોની નજર સામે સોફ્ટવેર એન્જિનિયરનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*