એક યુવક હોડી પર ચડાવી રહ્યો હતો બાઈક, પરંતુ બાઈક સીધી ઘુસાવી દીધી નદી માં…જુઓ વિડિયો…

56

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by 580🔜🔜🔜590k (@endgallbaat)

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર વીડિયો વાયરલ થયા છે.

અને અમુક વિડીયો જોઈને તમે તો ગોટો વળી ને હસી પડશો ત્યારે તેઓ જે કોઈ અફસોસ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વીડિયોમાં તમે જોઈ શકો છો કે નદી કિનારે એક લાકડાની હોડી પડી છે.

આ હોડીમાં એક યુવક બાઇક બાઈક ચડાવે છે. જ્યારે યુવક હોળી પર બાઇક ચડાવે રહ્યો હોય છે ત્યારે યુવક બાઈક પર કંટ્રોલ ગુમાવે છે અને બાઈકને સીધી નદીમાં ઘુસાવી દે છે.

આ ઉપરાંત હોળી પર ઉભેલા એક વ્યક્તિએ તે યુવકને બચાવવાની કોશિશ કરે છે પરંતુ તે યુવક બાઈક ની સાથે પાણી માં ઘુસી જાય છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

અને આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં @endgallbaat નામના ID એ પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. આ વિડીયો INSTAGRAM માં ધૂમ મચાવી રહ્યો છે અને આ વીડિયોમાં લોકો અવારનવાર કોમેન્ટ પણ મારી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં 2 લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!