એક યુવક બીજી યુવતી સાથે કરતો હતો રંગરેલીયા, ત્યારબાદ યુવકની ગર્લફ્રેન્ડ ઘરે આવી ત્યારે થયું એવું કે – જુઓ વિડિયો

89

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. દુનિયામાં કોઈ પણ સંબંધ હોય તે વિશ્વાસ પર બાંધવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ વિશ્વાસને સાઈડમાં મુકીને ન કરવાની હરકતો કરે છે.

ત્યારે એવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પુરુષ ની ગર્લફ્રેન્ડ બજાર જાય છે ત્યારે તે પુરુષ ઘરમાં પાછળથી બીજી છોકરી ને બોલાવે છે. તે દરમિયાન તેની ગર્લફ્રેન્ડ ત્યાં આવી જાય છે. ત્યાર બાદ યુવકે તેની બીજી પ્રેમિકાને મકાનની બાલ્કનીમાંથી લગાવવી પડે છે.

અને આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો કોલમ્બિયાનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે એક વ્યક્તિ ની ગર્લફ્રેન્ડ એના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે મકાનની બાલ્કનીમાં બીજી છોકરી લટકાથી દેખાય છે.

ત્યારે આસપાસના ઉભેલા લોકો આ સમગ્ર ઘટનાને વિડીયો અને પોતાના કેમેરામાં કેદ કરી લે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાલ્કનીમાં લટકાથી છોકરી ને નીચે ઉતારવા માટે એક વ્યક્તિ મદદ કરે છે. ત્યાર બાદ યુવતી નીચે ઉતરીને રોડ પર પડેલા એક બોક્સ ની અંદર સંતાઈ જાય છે.

પરંતુ યુવકની ગર્લફ્રેન્ડને આ વાતની ખબર પડતા તે બોક્સ પાસે જાય છે ત્યારે બોક્સની અંદર રહેલી યુવતી ત્યાંથી દોડવા લાગે છે અને યુવકની ગર્લફ્રેન્ડ પણ તે યુવતીની પાછળ દોડવા લાગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!