એક યુવકે વ્યાજખોરીથી ત્રાસી ને યુવકે કહ્યું એવું કે, પરિવારમાં છવાઈ ગયો શોકનો માહોલ…

Published on: 9:29 pm, Sun, 29 August 21

આજકાલ અવારનવાર બનાવ બની રહ્યા છે. આ ઘટના જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. મળતી માહિતી મુજબ હાલમાં વ્યાજખોરીથી દાસીને એક યુવકે પોતાનું જીવન ટૂંકું કર્યું છે. અને તેના કારણે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં બેસીને સ્વામિનારાયણની ધૂન ચાલુ કરી અને કહ્યું કે જ્યાં સુધી વ્યાજખોરોની સજા નહીં મળે.

ત્યાં સુધી અમે અહીંયા થી નહિ હતી અને મૃતદેહને પણ અહીં જ રાખશે. મળતી માહિતી મુજબ અમદાવાદના આ યુવાને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો તેથી પરિવારે આક્ષેપ કર્યોકે વ્યાજ ખોરી ના કારણે આ સમગ્ર ઘટના બની છે.

આ ઉપરાંત પરિવારે કહ્યું કે અમે વ્યાજખોરી ને લઈને પોલીસમાં અરજી પણ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોએ મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને ત્યાં જઈને સ્વામિનારાયણની ધૂન બોલાવી હતી.

મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા યુવકનું નામ ભુપેન્દ્રભાઈ હતું. આ સમગ્ર ઘટના બની તે માટે ઉપેન્દ્રભાઈ ના પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે ધંધાના કામ માટે ભુપેન્દ્રભાઈ આઠ લાખ રૂપિયા લીધા હતા.

પાંચ લોકો પાસેથી રૂપિયા સમયસર ચૂકવી દીધા હતા. છતાં પણ ઉપેન્દ્રભાઈ પાસે લોકો પૈસાની ઉઘરાણી કરતા હતા. ત્યારે એક દિવસ ભુપેન્દ્રભાઈ ખૂબ જ ચિંતામાં હતા એટલા માટે તેમના પત્નીએ તેમને આ અંગે પૂછ્યું હતું. ત્યારબાદ ભુપેન્દ્રભાઈ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "એક યુવકે વ્યાજખોરીથી ત્રાસી ને યુવકે કહ્યું એવું કે, પરિવારમાં છવાઈ ગયો શોકનો માહોલ…"

Leave a comment

Your email address will not be published.


*