એક યુવક બાઈક પર કરી રહ્યો હતો સ્ટંટ, પરંતુ અચાનક યુવક સાથે થયું એવું કે…જુઓ વિડિયો…

58

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોને મોંઘી બાઇક સાથે નત-નવા સ્ટંટ કરતા જોયા હશે. ઘણી વખત અમુક વ્યક્તિઓ બાઈક પર પોતાનો જીવની પરવા કર્યા વિના ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે.

ત્યારે તેવા જ એક સ્ટંટનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાની બાદ સાથે હાઈવે રોડ પર સ્ટંટ કરી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે શરૂ બાઈક પર એક વ્યક્તિ બાઈક પર ઊભો રહીને સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ થોડીવાર આગળ જતા યુવકનું સંતુલન બગડે છે અને તે સીધો રોડ પર નીચે પડી જાય છે.

યુવક નસીબદાર હતો કે તે બીજી બાજુ થી આવતા વાહન તરફ પડ્યો ન હતો, નહીંતર યુવક પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આ વિડીયો હાઈવે રોડ પર જતાં એક વ્યક્તિએ પોતાના કારની અંદરથી મોબાઇલમાં કેદ કરી લીધો હતો.

વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોઈને લોકોએ બાઇક ચાલકોને સૂચના આપવાનું શરૂ કરી દીધું છે. અને ઘણા લોકો કહી રહ્યા છે કે લોકો ખરેખર કરવાના ચક્કરમાં પોતાના જીવની પણ પરવા નથી કરતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!