એક યુવક પાર્ટીમાં માઈકલ જેક્સનનો ડાન્સ કરી રહ્યો હતો, અચાનક ઠુમકા મારતા તેનું પેન્ટ ઉતરી ગયું અને પછી થયું એવું કે… જુઓ વિડિયો..

59

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પાર્ટીમાં માઈકલ જેકસનના સોંગ પર માઈકલ જેક્સનની સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યો હોય છે.

પછી ડાન્સ કરતી વખતે પણ લગાવે છે ત્યારે અચાનક જ તેનું પેન્ટ નીચે પડી જાય છે. એ જોઈને તમે તમારી હસી ને રોકી નહી શકો.

આ વાયરલ થયેલો વીડિયો ટ્વિટરમાં @padmaranik ટ્વિટર પેજ માં શેર કરવામાં આવ્યો છે. ઉપરાંત આ વીડિયોમાં કેપ્શન માં લખ્યું છે કે વિડીયો અંત સુધી જરૂર જોજો. વાઈટ શર્ટ અને બ્લેક પ્રિન્ટ પહેરેલો એક માણસ ડાન્સ કરી રહ્યો.

અને આસપાસના લોકો આ ડાન્સ જોઈને મજા લઇ રહ્યા છે. નૃત્ય કરતો વ્યક્તિ અચાનક અટકી જાય છે અને તેનું પેન્ટ નીચે ઉતરી જાય છે. ત્યારે આસપાસ બેઠેલા વ્યક્તિઓ જોરજોરથી હસવા લાગ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!