એક યુવકે એક યુવતી ની જાહેરમાં કરી છેડતી, પછી યુવતીએ કર્યું એવું કે… જુઓ વિડિયો…

273

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર બનાવાના વિડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

ત્યારે એક યુવકે એક છોકરી ની છેડતી કરવાનો વિડીયો ખૂબ જ વાયરલ. આ સમગ્ર ઘટના ગ્રેટ નોઈડાની છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવકને છોકરી ની છેડતી કરવી ખૂબ જ ભારે પડે છે.

એવું તે જાહેરમાં યુવકને છેડતી કરવાનો પાઠ ભણાવે છે. મળતી માહિતી મુજબ છોકરો છોકરી ને બે દિવસથી પરેશાન કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના જેવર થાન વિસ્તારના મુખ્ય ચોકડીની છે.

આ ઉપરાંત આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો આસપાસના લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે.

યુવતી જાહેરમાં યુવકને સબક શીખવાડી રહ્યો હોય છે ત્યારે આસપાસના કોઈપણ લોકો આ મામલામાં દખલ કરતા નથી. આખો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!