ઝડપી બાઈક સવાર યુવકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ઉડાડ્યો, પછી તો એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… વિડીયો જોઈને ટાંટિયા ધ્રુજવા લાગશે…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં રસ્તા પર ચાલીને જતા યુવકને એક બાઈક જોરદાર ટક્કર લગાવી હતી. ત્યારબાદ બાઈક સવાર યુવક સામેથી આવતા ટ્રેક્ટરની સામે પડી ગયો હતો. આ ઘટનામાં ટ્રેક્ટર ચાલાકે યોગ્ય સમયે બ્રેક લગાવી દીધી. જેના કારણે કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ થઈ નથી.

अचानक से बाइक के सामने आया युवक।

આ ઘટનામાં બાઈક સવાર યુવક અને રસ્તા પર ચાલીને જતો યુવક બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ભયંકર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના હરિયાણાના ફતેહાબાદમાંથી સામે આવી રહી છે.

बाइक की टक्कर के बाद उछला युवक।

અકસ્માતની ઘટના બન્યા બાદ બાઇક પર સવાર યુવક હવામાં ફંગોળ આવીને જમીન પર પડ્યો હતો. આ દરમિયાન રસ્તા ઉપર એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. ટ્રેક્ટર ચાલકે યોગ્ય સમયે બ્રેક લગાવી દીધી, જેના કારણે જમીન પર પડેલા બાઈક સવાર યુવકનો બચાવ થઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા બંને લોકોને સારવાર માટે ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના સાંજના સમયે બની હતી. જાણવા મળી રહ્યું છે કે અમિત નામનો એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો.

हादसे के बाद मौके पर जुटी लोगों की भीड़।

ત્યારે દિનેશ નામનો એક યુવક પોતાની બાઈક ત્યાંથી લઈને પસાર થતો હતો, ત્યારે દિનેશ ખૂબ જ સ્પીડમાં બાઈક ચલાવી રહ્યો હતો. આ દરમિયાન દિનેશે રોડ ક્રોસ કરી રહેલા અમિતને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દિનેશે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને તે પણ રોડ પર પડ્યો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા દિનેશ અને અમિતને સારવાર માટે દવાખાનામાં લઈ ગયા હતા. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહની થઈ નથી. પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*