એક યુવકે જાહેરાતના 35 ફૂટ ઊંચા બોર્ડ પરથી લગાવી મૃત્યુની છલાંગ, પછી થયું એવું કે…જાણો સમગ્ર ઘટના…

68

તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં બીમારીથી કંટાળીને ઘણાં લોકોએ અત્યાર સુધીમાં પોતાનો જીવ ટૂંકો કર્યો છે. ત્યારે તેવી જ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં એક યુવતીએ બીમારીથી કંટાળીને પોતાનો જીવ ટૂંકો કરવાનો પ્રયાસ કર્યો છે તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર શુક્રવારે પુણે રેલવે સ્ટેશન પર એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના બની હતી. અહીં એક વ્યક્તિ બસ સ્ટેશન ની બાજુમાં દિવાલ પાસે જાહેરાત માટે બોર્ડ પર ચડી ગયો હતો અને ત્યારબાદ ત્યાંથી કૂદીને પોતાનો જીવ ટૂંકો કરવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર જાહેરાતનું બોર્ડ લગભગ 35 ફૂટ ઊંચાઈ પર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવકે બોર્ડ પર થી નીચે જંપ લગાવો ત્યારે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા યુવકને પૂણેની સસુન જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ યુવકને નીચે ઉતારવા માટે ઘણા લોકોએ ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ યુવતીની વાત માન્યો નહીં અને જાહેરાતના બોર્ડ પરથી નીચે છલાંગ લગાવી દીધી.

મળતી માહિતી મુજબ આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી દીધી હતી. આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડની થતા 10 મિનિટમાં બંને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ત્યાર બાદ યુવકને નીચે ઉતારવા ના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ યુવક કોઈની વાત માની રહ્યો ન હતો. પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું કે યુવક માનસિક રીતે બીમાર તો તે કારણોસર યુવકે આ રીતનું પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!