ભારતનો યુવાન ચીનની લાડી લાવ્યો…! બંને હિન્દુ રીતી રિવાજ મુજબ કર્યા ધામધૂમથી લગ્ન… જુઓ લગ્નની તસવીરો…

આજકાલ ઘણા અવારનવાર કિસ્સાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે. જેમાં ભારતના યુવકે વિદેશની યુવતી સાથે હિન્દુ રીતે રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કર્યા હશે. ત્યારે આજે આપણે તેવા જઇક કિસાની વાત કરવાના છીએ.

આજે આપણે ભારતના યુવાન અને ચીનની એક યુવતીને પ્રેમકથાની વાત કરવાના છીએ. વાત કરીએ તો રાજીવ કુમાર નામનો યુવક છેલ્લા દસ વર્ષથી ચીનમાં રહીને અભ્યાસ કરતો હતો. રાજીવ કુમારે ચીનમાં ચાઈનીઝ ભાષા ત્યાંની સંસ્કૃતિ અને સાહિત્યનો અભ્યાસ કર્યો હતો.

રાજીવ જે કોલેજમાં અભ્યાસ કરતો હતો. ત્યાંની એક યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી. પછી તો ધીમે ધીમે બંને વચ્ચે વાત થવા લાગી અને બંને એકબીજાના ખાસ મિત્રો બની ગયા. ધીમે ધીમે બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ અને પછી બંને સાથે લગ્ન કરવાનું વિચારી લીધું.

પછી રાજીવ કુમારે જ્યારે પોતાના પરિવારના સભ્યોને ચીનની છોકરી સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે પરિવારના સભ્યો સૌ કોઈ લોકો જોખી ઉઠ્યા હતા અને પહેલા તો તેઓ સહમત ન હતા. પછી પોતાની દીકરાની ખુશી જોઈને પરિવારના સભ્યોએ તેને લગ્ન માટે મંજૂરી આપી દીધી હતી.

PHOTOS: बिहारी छोरे को दिल दे बैठी विदेशी मैम, सात समुंदर पार से आकर की  शादी, दिलचस्प है लव स्टोरी - Chinese girl married Hindu boy Rajiv in Indian  tradition after 10

ઉપરાંત ચીનની છોકરીને પણ તેના પરિવારજનોએ લગ્ન માટે મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ બંનેના ભારતમાં હિન્દુ રીતી રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. બંનેના લગ્ન બાદ બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*