એક યુવકે ધોળા દિવસે મહિલાના ઘરમાં ઘુસીને મહિલાનો જીવ લઈ લીધો, એવું તો શું થયું હશે કે યુવકે મહિલાનો જીવ લીધો…

Published on: 11:07 am, Thu, 2 June 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવી લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં ધોળા દિવસે વસ્તુઓ વડે એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આરોપીઓ મહિલાના ગળા અને શરીરના ભાગ પર પાંચ વખત પ્રહાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર મહિલાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મૃત્યુ પામેલી મહિલાને ત્રણ નાની નાની દીકરીઓ અને એક 11 વર્ષનો દીકરો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મુઝફ્ફરનગરમાં બની હતી. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ જાવેદ નામનો વ્યક્તિ કારખાને કામ પર ગયો હતો. આ દરમિયાન તેની 35 વર્ષીય પત્ની અંજુમ ઘરે એકલી હતી અને બાળકો ઘરની બહાર રમતા હતા.

લગભગ સાંજના પાંચ વાગ્યાની આસપાસ એક યુવક મહિલા સાથે જાવેદ ઘરમાં ઘૂસ્યો હતો અને થોડીક વાર પછી બંને ઘરની બહાર નીકળી ગયા હતા. મળતી માહિતી અનુસાર જાવેદના દીકરાએ એક વ્યક્તિને ઘરમાં પ્રવેશતો જોયો હતો. તે વ્યક્તિએ બાળકને કંઈક લેવા માટે મોકલ્યો હતો. જ્યારે બાળક તે વસ્તુ લઈને પાછો આવ્યો ત્યારે ઘરમાં બાળકની માતા ઇજાગ્રસ્ત હાલતમાં પડી હતી.

માતા આવરા હાલતમાં જોઇને બાળક રડવા લાગ્યો હતો. બાળકનો રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જ્યારે આસપાસના લોકો ગામમાં પહોંચ્યા ત્યારે તેમને અંજુમને મૃત હાલતમાં ઘરમાં પડેલી જોઈ હતી. આ ઘટના બન્યા બાદ તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના દીકરા પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે રાશિદ નામના યુવકની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર મહિલાનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાને રાશિદ નામના યુવક સાથે થોડાક મહિના પહેલા ગેરકાયદેસર સંબંધો હતા. તેને લઈ લે મૃત્યુ પામેલી મહિલા રાશિદને પણ કેસમાં ફસાવી દેવાનું કહેતી હતી.

મહિલાએ રાશિદ અને કહ્યું હતું કે ત્યારે આ કેસની કાર્યવાહીમાંથી બચવું હોય તો તારે 7 લાખ રૂપિયા મને આપવા પડશે. મળતી માહિતી અનુસાર આરોપી રાશિદ બપોરના સમયે મહિલાને સમજાવવા ગયો હતો. પરંતુ મહિલા રાશિદની વાત માનવા તૈયાર ન હતી તેથી રાશિદે મહિલાનો જીવ લઇ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!