એક નાનકડા બાળકને બાઈક પર કર્યો એવો અદભૂત સ્ટંટ કે, વિડીયો જોઈને તમે પણ ચોંકી જશે

68

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા યુવાનોને એવા સ્ટંટ કરતા જોયા છે. જેને જોઈને તમે ચોંકી જશો પરંતુ સોશિયલ મીડિયામાં હાલમાં એક બાળકના સ્ટંટ નો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક અદ્ભુત રીતે પોતાની બાઇક પર સ્ટંટ કરી રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક પોતાની નાનકડી ચાર ટાયર વાળી બાઇક લઇને અદભુત સ્ટંટ કરી.

બાળક પોતાની બાઇકને ચાર ટાયર ચલાવવાની જગ્યાએ બે ટાયર પર એક્ સાઇડ ચલાવી રહ્યો છે. ઉપરાંત અમે વીડિયોમાં જોઈ શકો છો કે બાળકોએ પોતાની સેફટી માટે હેલ્મેટ પહેર્યું છે. તે માટે દરેક વ્યક્તિએ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.

બાળકનો આ સ્ટંટ જોઈને તમે પણ કહેશો કે શું બેલેન્સ છે. બાળકનો આ વીડિયો એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

બાળકનો સ્ટંટ જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે અને ઘણા લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો બાળકના સ્ટંટની વાહ વાહ કરી રહ્યા છે. મોટી ઉંમરના લોકો જે સ્ટંટ નથી કરી શકતા તે બાળક નાની ઉંમરમાં કરી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!