સુરતમાં સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્સી તબીબ તરીકે ફરજ બજાવતી, એક મહિલાએ ઇન્જેક્શનના ઓવરડોઝ લઈને પોતાનું જીવન ટુંકાવ્યું…

65

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવન ટૂંકું કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તેવી જ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતમાં સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્સી તબીબ તરીકે ફરજ બજાવતી મહિલાએ ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને પોતાનો જીવ ટૂંકો કર્યો છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ જીગીશા પટેલ છે. ક્વાર્ટરના રૂમમાંથી જીગીશાની મૃતદેહ મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર મૂળ મહુવાના કરચેલીયા ગામની 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ સુરતની સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી.

મળતી માહિતી અનુસાર જીગીશા પ્રથમ વર્ષ સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્સી તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. આજરોજ ક્વાર્ટરના રૂમમાંથી જીગીશાનું મૃતદેહ મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર જીગીશાએ ઈન્જેક્શનના ઓવરડોઝ લઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પામેલી જીગીશાના માતા અને પિતા બંને શિક્ષક છે. મળતી માહિતી અનુસાર ગાયનેક વિભાગની રેસીડેન્સી તબીબ જીગીશાએ રાત્રે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો.

જીગીશા એ પોતાનો ફોન સ્વીચ ઓફ કર્યો છે તેની ખબર પરિવારને સવારના સમયે પડી હતી. ત્યારે જીગીશાની માતા સીમેર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેને પોતાનો જીવતો કર્યો હતો.

જીગીશાએ શનિવારના રોજ રાત્રે પોતાના પિતા કનુ ભાઈ સાથે વાત કરી હતી પરંતુ ત્યારે જિંદગી થાય કનુભાઈને કોઈ વાત પણ ન કરી અને તેને આ પ્રકારનું પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!