એક મહિલા રસ્તાની વચ્ચે કરી રહી હતી સ્ટંટ,સ્ટંટ કરતા કરતા થયું કંઈક એવું કે…જુઓ વિડિયો

55

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે. અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે.

તાજેતરમાં આ મહિલાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને ચર્ચાનો વિષય બની ગયો છે.વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં મહિલા સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ થાય છે એવું કે બીજી વાર સ્ટંટ કરતાં પહેલાં સો વખત વિચારશે. તેની સાથે ચાલતો તેનો મિત્ર આ ઘટના કેમેરામાં રેકોર્ડ કરી લે છે.સોશિયલ મીડિયા પર ચૂતિયાપા નામના ઈન્સ્ટાગ્રામ આઇડી પર શેર કરવામાં આવ્યો છે.આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો પર તમે જોઈ શકો છો કે આ મહિલા રસ્તા પર ફ્લિપ મારવા ના પ્રયત્નો કરી રહી છે.પણ સંતુલન ખોરવાઈ જતાં તે ખાડામાં ચાલી જાય છે. જોકે પાછળથી તે ઉભી થઇ જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!