એક મહિલા યુવતીને પોલીસ પૂછ્યું કે કેમ માસ્ક નથી પહેર્યું અને દંડ ફટકારતા, મહિલાનો બાટલો ફાટ્યો અને કર્યું એવું કે…જુઓ વિડિયો…

367

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આજકાલ સોશિયલ મીડિયામાં અવાર-નવાર વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આ સમગ્ર ઘટના દિલ્હીની છે.

મળતી માહિતી મુજબ દિલ્હીના પીરગઢ મેટ્રો સ્ટેશન ની પાસે એક મહિલા કોરોના નિયમનું ઉલ્લંઘન કરી રહી હતી ત્યારે પોલીસ કર્મી દ્વારા મહિલા ને માસ્ક કેમ નથી પહેરી એમ પૂછ્યું અને નિયમનું ઉલ્લંઘન કરવા.

માટે પોલીસ કર્મીએ મહિલાને દંડ ભરવાનું કહ્યું ત્યારે મહિલા નો બાટલો ફાટતાં મહિલાએ પોલીસ ગરમી સાથે માથાકૂટ કરવાનું શરૂ કર્યું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા પોલીસ અધિકારીને કિલો કિલો ની જોખીને આપી.

મળતી માહિતી મુજબ એક મહિલા મેટ્રો સ્ટેશન પાસે માસ્ક વગર ફરી રહી હતી ત્યારે એક મહિલા પોલીસ અધિકારી દ્વારા તેને પૂછવામાં આવ્યું કે માસ્ક કેમ નથી પહેલી અને મહિલાને દંડ ભરવાનું કહ્યું ત્યારે મહિલાએ હોબાળો મચાવ્યો હતો.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનાને લઇને બંને મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસે જણાવ્યું કે રાજધાની દિલ્હીમાં માસ્ક ન પહેરવાની લઈને 2000 રૂપિયા દંડ લેવામાં આવે છે.

આ સમગ્ર ઘટના @mahendermanral નામના યૂઝર્સે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. આ વિડીયો મીટરમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને 4 હજારથી પણ વધારે લોકોએ આ વિડીયો જોઈ નાખ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!