રોડ ઉપર જતી મહિલાને ખુંટીયાએ અચાનક મારી જોરદાર ટક્કર, મહિલાની થઈ ગઈ એવી હાલત કે…જુઓ CCTV વિડીયો…

Published on: 2:31 pm, Sun, 26 February 23

મિત્રો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર દિવસેને દિવસે રખડતા ધોળોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે હાલમાં ગુજરાત સહિત દેશમાંથી આકલાઓનો ત્રાસ અને આખલાઓના હુમલાઓના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેનાથી ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ઘણા લોકો ગંભી રીતે ઇજાગ્રસ્ત બન્યા હોય છે અને હાલમાં જ બનેલી ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ આપણી સામે આવ્યા છે.

સીસીટીવી કેમેરા ના ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ ઘટનાની વાત કરવામાં આવે તો બે આંખલાની બબાલમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની છે અને એક આંખનો રસ્તા ઉપર જતી મહિલાને જોરદાર રીતે ઉછાળીને પછાડી દે છે અને આ સમગ્ર ઘટનાની અંદર મહિલા ઘટના સ્થળ ઉપર જ બેભાન થઈ જાય છે અને તેના કાનના ઉપરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય છે.

મળતી માહિતી મુજબ મિત્રો આખલાના હુમલાના કારણે મહિલા અને માથાના ભાગે ખૂબ જ ઈજા પહોંચી છે અને ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તેમજ આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગઈ હતી અને મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના જોધપુરની છે.

ઘટના વિશે માહિતી મળી રહી છે કે આંગણવાડીમાં કામ કરતા સીમા રાજ પુરોહિત એક દિવસ પોતાના ઘરે જઈ રહ્યા હતા અને રસ્તામાં આખલાઓ ઊભા હતા અને મહિલા બરોબર ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક આખલાએ મહિલાને જોરદાર ટક્કર મારીને તેના પર હુમલો કરે છે

અને જેના કારણે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળ ઉપર જ મહિલા ઢળી પડી હતી અને માથાના ભાગ અને કાનના ભાગે તેને ગંભીર ઈજા પહોંચી એટલે તેને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવી અને આખી ઘટના બન્યા બાદ ત્યાં ડરનો માહોલ છવાઈ ગયો હતો અને આખલાના ત્રાસના કારણે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ અચકાતા હતા.

આખલાના ત્રાસના કારણે ઘણા બધા વાહન ચાલકો પણ હવે રસ્તા ઉપરથી વાહન ચલાવવા ડરે છે અને હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તંત્રની બેદરકારીની સામે ઘણા બધા સવાલો ઊભા કરી રહી છે ત્યારે લોકો કોમેન્ટની અંદર પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડ ઉપર જતી મહિલાને ખુંટીયાએ અચાનક મારી જોરદાર ટક્કર, મહિલાની થઈ ગઈ એવી હાલત કે…જુઓ CCTV વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*