બાથરૂમમાં ન્હાતી મહિલાએ કાંઈક એવી વસ્તુ જોઈ લીધી કે… બુમા-બુમ કરીને આખું ગામ ગાંડુ કર્યું… જો હિંમત હોય તો જ વિડિયો જોજો…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ખૂબ જ ડરી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક રુવાડા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં બાથરૂમમાં ન્હાવા ગયેલી એક મહિલા સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને ટાંટિયા ધ્રુજવા લાગશે. બાથરૂમમાં ગયેલી મહિલાને ખૂબ જ ડરામણો અનુભવ થયો છે. વાયરલ ના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મહિલા બાથરૂમમાં જાય છે ત્યારે બાથરૂમની દિવાલ પરની બારીમાં એક ખતરનાક પ્રાણી લટકતું નજરે પડી રહ્યો છે.

વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ ખતરનાક પ્રાણી બહારથી અંદર આવતું નજરે પડી રહ્યું છે. આ પ્રાણી આસપાસ પડેલી વસ્તુઓનો સહારો લઈને નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ખતરનાક પ્રાણીને જોઈને મહિલા ખૂબ જ ડરી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ખતરનાક પ્રાણીનું નામ બિલગોહ છે.

કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ખતરનાક પ્રાણી બાથરૂમમાં પ્રવેશે છે, ત્યારે મહિલા સ્નાન કરતી હોય છે. સ્નાન કરતી વખતે મહિલાની નજર આ વિશાળ અને ભયંકર ગરોળી ઉપર પડે છે. આ વિચાર ગરોળીને જોઈને મહિલા બૂમાબૂમ કરે છે અને દોડીને બાથરૂમમાંથી બહાર જતી રહે છે. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો આ ખતરનાક વિડીયો instagram પર rumahkumuh.id નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*