ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર સ્કુટી પર ઓફિસે જઈ રહેલી મહિલાને એક ટ્રક ચાલકે કચડી નાખી હતી.
આ ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ઈન્દોરમાં બની છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ઈન્દોરમાં બોમ્બે હોસ્પિટલ પાસે એક સ્કુટી સવાર મહિલાની ટ્રક ચાલકે ખીચડી નાખી હતી.
આ ઘટનામાં મહિલાના પગના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ મહિલાને તાત્કાલિક બોમ્બે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી છે. મૃતક મહિલાનું નામ પલક હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી.
પલક એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી. સ્કુટી લઈને પોતાની ઓફિસ જઈ રહી હતી. પલક રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પાછળથી આવતા એક પલકને કચડી નાખી હતી. આ ઘટનામાં પલકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
સ્કુટી પર ઓફિસે જઈ રહેલી મહિલાને એક બેકાબુ ટ્રક ચાલકે કચડી નાખી, મહિલાનું કરુણ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/ftys5K6Opk
— GUJJU ROCKZ (@gujju_rockz) July 23, 2022
આ ગંભીર અકસ્માતની ઘટના શુક્રવારના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ટ્રક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment