હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકની ટક્કરના કારણે એક મહિલા કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત અકસ્માતની ઘટનાઓમાં એક પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ મૃતક મહિલા કોન્સ્ટેબલના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના જયપુરમાં મોડી રાતે બની હતી. આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકની ટક્કરના કારણે એક મહિલા કોન્સ્ટેબલ અને એક SI ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલ નું કરુણ મોત થયું છે. જ્યારે SI ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા છે અને હાલમાં તેમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલ નું નામ બબીતા હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર મહિલા કોન્સ્ટેબલ અને SI બ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા.
આ દરમિયાન તેમની કાર આગળ ચાલી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા બંને લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો મહિલા કોન્સ્ટેબલ બબીતા નું મોત થઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. મહિલા કોન્સ્ટેબલના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment