પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિનો જીવ લઈ લીધો, પછી તો કંઈક એવું કર્યું કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને તેના પતિનો જીવ લઈ લીધો છે. પતિનો જીવ લીધા બાદ બંને કાંઈક એવું કર્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. યુવકના મૃત્યુ બાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે મૃત્યુ પામેલા યુવકની પત્નીની કડક પૂછપરછ કરી હતી.

મૃતક પતિ

મૃતક પતિ

આ દરમિયાન આ સમગ્ર ઘટનાનું રહસ્ય બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે જીવ લેવાના આરોપમાં મૃત્યુ પામેલા યુવકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. આ ઘટના કાનપુરમાંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 37 વર્ષીય નીતિન નામનો યુવક ગુજરાત રાજ્યમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. 15 દિવસ પહેલા તે ગુજરાતી પોતાના ઘરે આવ્યો હતો. ત્યારે એક સપ્ટેમ્બરના રોજ અચાનક જ તે પોતાના ઘરેથી રાત્રે ગુમ થઈ ગયો હતો.

આરોપી પત્ની

આરોપી પત્ની

ત્યારબાદ પરિવારજનોએ નીતિનની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોને શંકા હતી કે નીતિનની પત્નીએ તેનો જીવ લઈ લીધો છે.મૃત્યુ પામેલા નીતિનની પત્નીનું નામ પ્રિયંકા છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, પ્રિયંકાના તેના પતિના મિત્ર અનસ સહિત ઘણા લોકો સાથે સંબંધ હતા. ત્યાર પછી તો પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ત્રણ સપ્ટેમ્બરના રોજ એક નેહરના કિનારે એક યુવકનું મૃતદેહ મળ્યું હતું.

મૃતકની પત્નીનો પ્રેમી

મૃતકની પત્નીનો પ્રેમી

મૃત્યુ પામેલા યુવકની ઓળખ નીતિને તરીકે થઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી હતી.ત્યારબાદ પોલીસે શંકાના આધારે મૃત્યુ પામેલા યુવકની પત્ની પ્રિયંકાની કડક પૂછપરછ કરી હતી, આ દરમિયાન તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. પ્રિયંકા એ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિ નીતિનનો જીવ લઈ લીધો હતો.

ત્યારબાદ પોલીસે પ્રિયંકા અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. પ્રિયંકા નો પ્રેમી બીજો કોઈ નહિ પરંતુ નીતિનનો મિત્ર અનસ જ હતો. મળતી માહિતી અનુસાર નિતીનને પ્રિયંકા અને અનસ વચ્ચે ચાલી રહેલા પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ હતી. એટલે પતિ પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ નીતિને પ્રિયંકાને ઘરની બહાર નીકળવાની મનાઈ કરી દીધી હતી.

પ્રેમ સંબંધમાં પતિ અવરોધ રૂપ બનતો હતો. જેથી પ્રિયંકાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. પછી પ્લાનના આધારે પ્રિયંકા પોતાના પ્રેમી સાથે મળીને નીતિનનો જીવ લઈ લે છે. ત્યારબાદ પ્રિયંકા અને તેનો પ્રેમી બંને પોતાના ઘરે આખી રાત જશન મનાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*