આ તેલના ભાવ માં થયો જબરદસ્ત વધારો, એક લિટર નો ભાવ પહોંચ્યો આટલા રૂપિયા.

146

ભારત દેશમાં સતત મોંઘવારી વધી રહી છે તેવામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથે કૂડ તેલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. તેવામાં સરસવના તેલમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

સરસવ તેલ ભાવ એક મહિનાથી 180 રૂપિયા પ્રતિ લિટર હતો પરંતુ કેમ આવે 60 થી 70 રૂપિયાના વધારા સાથે 240 થી 250 પ્રતિ લીટર પહોંચી ગયો છે. દેશમાં સરસવ તેલ નું ઉત્પાદન ખૂબ જ છે છતાં ભાવ ઊંચો છે.

20-21 ના ઉત્પાદન ની વાત કરીએ તો 9.99 મિલિયન સરસવ તેલ ઉત્પાદન થયું છે. હવે ખાદ્ય તેલ નો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નક્કી થઈ રહ્યો છે.

તેના કારણે ભાવમાં વધારો છે મહત્વનું એ છે કે તેલમાં નક્કી માત્રામાં બીજા ખાદ્યતેલના મિશ્રણને બ્લડીંગ કહે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોથી સરસવ તેલ નો ઉપયોગ વધી ગયો છે.

આ રીતે સરસવ તેલ નો ભાવ નક્કી થાય છે. સૌપ્રથમ એક ક્વિન્ટલ સરસવ માં 36 લીટર તેલ બહાર આવે છે ત્યારબાદ સરસવ નો ભાવ પ્રતિ ક્વિન્ટલ 7500 રૂપિયા થાય છે.

ઉપરાંત સરસવના શુદ્ધ તેલની કિંમત 208 રૂપિયા પ્રતિ લીટર છે. આ ઉપરાંત એક ક્વિન્ટલ સરસવ માં આશરે 60 કિલો ખોળ નીકળે છે. હવે ખોળ 1320 રૂપિયાનું હોઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!