ખેડૂતો માટે ખુશીની લહેર : મોદી સરકાર આપી રહી છે આટલા હજાર રૂપિયા મેળવવાની તક, જાણો વિગતે.

Published on: 9:59 am, Wed, 16 June 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે મોદી સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાના કારણે ખેડૂતોને બે ગણી આવક થઈ શકે છે. સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોનો એકાઉન્ટમાં સીધા પૈસા આવે છે.

સરકાર દ્વારા ખેડૂતો ના એકાઉન્ટમાં આવનાર વર્ષમાં 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારા 6000 રૂપિયા ત્રણ હપ્તા દ્વારા ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. એટલે કે ખેડૂતોને દરેક હપ્તામાં બે હજાર રૂપિયાનો લાભ મળશે.

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કુલ મળીને આ યોજનામાં ખેડૂતોને 20000 કરોડની અપાઇ ચૂક્યા છે. આ યોજના હેઠળ 9.5 કરોડો ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ખેડૂતોને 8 હપ્તાના પૈસા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે.

જો ખેડૂત 30 જૂન 2021 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવશે તો તેને આ યોજનાનો ડબલ ફાયદો મળશે. જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતામાં આઠ મો હપ્તો ટ્રાન્સફર કરી દીધો છે.

તો તમારી રજિસ્ટ્રેશન કરાવવું હોય તો આ રીતે કરાવી શકશો.
સૌપ્રથમ તમારે https;//pmkisan.gov.in વેબ સાઇડ ઉપર જાવું પડશે. ત્યાર બાદ તમારે farmers corner એક ઓપ્શન હશે ત્યાં જવું પડશે. તે ઓપ્શન ની નીચે new farmer registration વિકલ્પ આવશે.

તેના પર ક્લિક કરવાથી એક નવું પેજ ઓપન થશે. ત્યારબાદ તેમાં Aadhaar number અને captcha ભરવો પડશે. ત્યારબાદ અન્ય કેટલીક વિગતો ભરવાની રહેશે ત્યારબાદ રજિસ્ટ્રેશન થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીની લહેર : મોદી સરકાર આપી રહી છે આટલા હજાર રૂપિયા મેળવવાની તક, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*