ભુક્કા બોલાવતી ઠંડીમાં રાત્રે કપડાં વગર મોહલ્લામાં ફરતી મહિલાનો વિડીયો થયો વાયરલ, મહિલાએ રાત્રે લોકોના ઘરના દરવાજા ખખડાવ્યા…

Published on: 12:45 pm, Sat, 4 February 23

હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોકાવનારો વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં ભુક્કા બોલાવતી ઠંડીમાં એક મહિલા કપડા પહેર્યા વગર શેરીમાં ફરતી જોવા મળી હતી અને લોકોના ઘરના દરવાજા ખખડાવતી જોવા મળી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો યુપીના રામપુર જિલ્લાનો છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયો વાયરલ થતાં જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. કપડાં વગર શહેરીમાં ફરતી મહિલા કોણ છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી દીધી છે. ઉપરાંત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, આ મહિલા વિશે કોઈ પણ માહિતી મળે તો તરત જ તેને કપડાં પહેરાવો અને પછી તરત જ મહિલાને પોલીસને હવાલે કરજો. સમગ્ર ઘટના શહેરના નસીરબાદ મોહલ્લામાં સ્થાનિક રહેવાસીના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જેમાં રાત્રે 03:00 વાગ્યાની આસપાસ એક મહિલા કપડા વગર શહેરીમાં ફરતી જોવા મળી હતી અને તે લોકોના ઘરના દરવાજા ખખડાવતી હતી. આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ મામલો સામે આવતા જ પોલીસે પોતાનું પેટ્રોલિંગ વધારી દીધું છે અને ટૂંક જ સમયમાં મહિલાની ઓળખ થશે તેવું કીધું છે.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વિડિયો 30 જાન્યુઆરીનો છે. વીડિયોમાં પૂર્વ કાઉન્સિલર સીમા દેવીના ઘરની બહાર એક મહિલા કપડાં પહેર્યા વગર ડોરબેલ વગાડતી જોવા મળી રહે છે. ઘરના સભ્યોએ ગેટ ખોલ્યો તે પહેલા તો મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી.

પછી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે જોવા મળ્યું કે એક મહિલા રાત્રે શેરીમાં કપડાં પહેર્યા વગર ફરતી જોવા મળી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ચારેય બાજુ અવારનવાર વાતો ચાલી રહી છે. દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે મહિલા શા માટે આવી રીતે ઠંડીમાં રાત્રે ફરતે હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભુક્કા બોલાવતી ઠંડીમાં રાત્રે કપડાં વગર મોહલ્લામાં ફરતી મહિલાનો વિડીયો થયો વાયરલ, મહિલાએ રાત્રે લોકોના ઘરના દરવાજા ખખડાવ્યા…"

Leave a comment

Your email address will not be published.


*