યુવતી સાથે બે હાથીઓએ કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે, વિડીયો જોઈને તમે પણ…

64

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં પ્રાણીઓની ઘણી હરકત ના વિડીયો જોયા હશે.

ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા હાથીના વિડીયો અને જોઇને તમને પણ આશ્ચર્ય ચકિત થઇ જશો. વાયરલ વિડીયો માં તમે બે હાથીને ડાન્સ કરતા જોઈ શકો છો.

હસન મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી સાથે બે હાથીઓ એક પાર્કમાં ઉભા છે. યુવતી બંને હાથીઓ સામે ડાન્સ કરી રહી છે. યુવતી નો ડાન્સ જોઈને બંને હાથીઓ પણ પોતાના અલગ અંદાજમાં જ ડાન્સ કરવા લાગે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી જે રીતે ડાન્સ કરે છે તેવી જ રીતે બંને હાથીઓ યુવતીના ડાન્સ ની નકલ કરી રહ્યા છે. હાથીઓ નો ડાન્સ જોઈને આસપાસ ઉભેલા લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે.

અને સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે અને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!