લગ્નમાં વરરાજા અને દુલ્હને સ્ટેજ પર કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે…જુઓ વિડિયો

40

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં લગ્નમાં વરરાજા અને દુલ્હનના ઘણા ડાન્સ ના વિડીયો જોયા હશે. ત્યારે તેઓ જ એક ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નમાં સ્ટેજ પર ઊભા રહીને દુલ્હન અને વરરાજો એક અલગ અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેજ પર વરરાજા મિત્રોને સંબંધીઓ હાજર હતા.

ત્યારે વરરાજો અને દુલ્હન બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને કરીના કપૂરના “સોદા ખરા ખરા” ગીત પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. ત્યારે ત્યાં હાજર હજારો લોકો આ ડાન્સ ને ખૂબ જ પસંદ કરે છે અને જોર જોરથી બૂમ પાડવા લાગે છે.

દુલ્હન અને વરરાજાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો દુલ્હન અને વરરાજા ના ડાન્સ ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત જ્યારે દુલ્હન અને વરરાજો ડાન્સ કરી રહ્યા છે ત્યારે ત્યાં હાજર લોકો ડાન્સ જોઈને તાળીઓ પાડી રહ્યાં છે.

આ ઉપરાંત વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાન્સ કરતી વખતે વરરાજો અને કન્યા પણ ધીરે ધીરે હસતા હોય છે. વિડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે લોકો વિડીયો જોઈને ખૂબ જ ખુશ થઇ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!