રોડ પર ચાલતા ટ્રેક્ટર અને વાન વચ્ચે થયું જબરદસ્ત અકસ્માત – જુઓ લાઇવ અકસ્માત નો વિડીયો…

89

આજકાલ રોડ પર થતા અકસ્માત ના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. રોડ પર ઘણી વખત એક જણાની બેદરકારીના કારણે મોટો અકસ્માત થઈ જાય છે. ત્યારે તેવી જ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રોડ પર ચાલતા ટ્રેક્ટર અને વાન ટક્કર જતા અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માત જ્યારે વાન ઓવરટેક કરી રહ્યું હોય છે ત્યારે સર્જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર એક ટ્રેક્ટર પોતાની ગતિ માં સીધું જઈ રહ્યું છે.

ત્યારે થોડીક વાર પછી તેની પાછળ એક વાન આવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાન ચાલક આગળ જઈ રહેલા ટ્રેકટરને ઓવરટેઇક કરવાનું શરૂ કરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર રસ્તા પર આવી રહેલા વળાંક પર વળી રહ્યું છે અને તે જ સમયે વાન ત્યાંથી પસાર થાય છે અને અકસ્માત સર્જાય છે.

મળતી માહિતી મુજબ અકસ્માત નો વિડીયો ઇંગ્લેન્ડનો છે. અકસ્માત નો વિડીયો ટ્રેક્ટરની પાછળ જઈ રહેલી કાર ના કેમેરામાં કેદ થઇ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

એટલા જ માટે વાહન ચલાવતી વખતે રસ્તા પર કોઈ દિવસ ઉતાવળ ન કરવી જોઈએ અને ઉતાવળમાં જ ઘણીવાર અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!